"આ વસ્તુ કામ નઈ કરે ."લોરા બોલી. ફાધર પીટર લોરા ની સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ રહ્યા. "જો કોઈ સ્વિસ ગાર્ડ ઇલેકટ્રીસિટી બંધ કરીને પણ જો કેનિસ્ટર ની તપાસ કરશે તો પણ જો તેઓ ફિઝિકલિ કેનિસ્ટર ની ઉપર ના હોય તો તમને કોઈ જ સિગ્નલ નહિ મળે.અને જો કદાચ કેનિસ્ટર ને જમીન ની અંદર દાટી દીધું હોય તો તો પછી એને ભૂલું જ જવાનું.'લોરા બોલી. 'તમારો કહેવાનો મતલબ શુ છે? ફાધર એ પૂછ્યું. 'તમને નથી ખબર કે પછી ના સમજવાની એકટિંગ કરો છો ફાધર? હું શું કહેવા માંગુ છુ તમને સારી રીતે ખબર છે અહીંયા આવો અને આ બહાર ઉભા