આર્યરિધ્ધી - ૩૨

(47)
  • 3.4k
  • 1.4k

રિધ્ધી ને થોડી વાર પછી હોશ આવ્યો ત્યારે તેણે જોયું કે પોતે પહેલાં જે ચેમ્બરમાં હતી ત્યાં હતી. એટલે રિધ્ધી ને લાગ્યું કે તેણે જે કઈ જોયું તે એક સપનું હતું.રિધ્ધી એ ચેમ્બરને ખોલવાનો પ્રયત્ન કર્યો તો ચેમ્બર તરત ખુલી ગઈ. એટલે રિધ્ધી ઉભી થઇ ને લેબોરેટરીમાં આવી. પછી લેબોરેટરીના બધા ઇન્સ્ટ્રુમેન્ટ એક વખત ધ્યાનથી જોયા. રિધ્ધી પોતે આઇટી ની વિદ્યાર્થી હતી એટલે તેને એટલો ખ્યાલ આવી ગયો એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ મેડિકલ રિસર્ચ માટે છે.પછી રિધ્ધી તે રૂમમાં થી બહાર નીકળી ને લીફ્ટ માં ગઈ. એટલે લિફ્ટ નો દરવાજો રિધ્ધી કોઈ ફ્લોર પર જવાનું બટન દબાવે તે પહેલાં આપમેળે જ