પ્રેમ અંગાર - પ્રકરણ : 40

(58)
  • 3.9k
  • 1.6k

પ્રકરણ : 40 પ્રેમ અંગાર પદાર્થોની શક્તિ કાર્ય દ્વારા દશ્યમાન થાય છે. સ્વરૂપતા નહીં ભાવોની શક્તિ સૂક્ષ્મ રીતે એ અવસ્થામાં અહીં બમણું કાર્ય કરે છે. જેમ કે ચંદ્રમાં ચાંદની શક્તિ છે. સૂર્યમાં અગ્નિ(પ્રકાશ) શક્તિ છે. એની નજીક જાવ દાહ પેદા થાય છે પરંતુ પ્રકાશ દઝાડતો નથી છતાં એ પ્રકાશ વિદ્યમાન છે એમાં બધા કાર્ય થાય છે. પંચતત્વમાં જે તત્વ વધુ એનું સ્વરૂપ અને ગુણ વિદ્યમાન થાય છે કોઇપણ સર્જન અને ક્રિયાશીલતા પંચતત્વનાં સમન્વયથી થાય છે. જ્યારે જે શક્તિ વિદ્યમાન કરવી હોય એનું તત્વ વધારે રાખી એનું સર્જન કરવું. અહીં આપણે યાનમાં જે મશીનરી ડીવાઇસ એનો કંટ્રોલ અને ક્રિયામણ