ચાલ જીવી લઈએ - 2

(36)
  • 7.1k
  • 6
  • 3.9k

ચાલ જીવી લઈએ - ૧ ? કોણ છે...??? દરવાજો બંધ કરતા કરતા ધવલ બોલ્યો !!! એ તારો લાડકવાયો એક નો એક દીકરો !!! અરે મારા લાડકવાયા...ક્યાં હતો તું ?? હું ને તારા પાપા ક્યારના તારી રાહ જોઈએ છીએ... અરે મારી વાલી વાલી મમ્મી. હું પેલા લખન જોડે હતો... હા હા ખબર જ હતી.. એ લખન્યા સિવાય તને ક્યાં કોઇ દેખાય છે!! જ્યારે હોય ત્યારે લખન લખન લખન...... હા હા... હા હો મમ્મી ... મારે મારા લખન સિવાય ખોટું. કદાચ હું ના જમુ તો ચાલે પણ મારા જીગર