સંબંધો ની આરપાર... પેજ - ૩૭

(66)
  • 4.7k
  • 3
  • 2.2k

પ્રયાગ ની યુ.એસ.ની પહેલી સવાર આજે અંજલિ ના લાડ વિનાં જ પડી હતી.મીસ કરતો હતો તેની મમ્મી અંજલિ ને પ્રયાગ. સ્વરા અને પ્રયાગે સાથે બેસી ને વાતો કરી પછી પ્રયાગ ઘર ના ગાર્ડનમાં ગોઠવેલી ચેર માં બેઠો બેઠો તેની મમ્મી અંજલિ ને યાદ કરતો હોય છે.********** હવે આગળ- પેજ - ૩૭ *************શું કરતી હશે મમ્મી ?? અને શુ કરતાં હશે તે બધાજ ફ્રેન્ડસ ??શું ટાઇમ થયો હશે ત્યાં ઈન્ડીયા માં અત્યારે ?? પ્રયાગ ને એકાએક પોતાનાં ઘર ની યાદ આવી ગઈ. અંજલિ તેની મમ્મી ની યાદ તાજી થઈ આવતાં જ મન ભારે થઈ ગયું. હજુ તો એક રાત જ વીતાવી હતી...યુ.એસ.માં..પ્રયાગે