રીવેન્જ - પ્રકરણ - 17

(185)
  • 7.6k
  • 10
  • 4.1k

પ્રકરણ-17 રીવેન્જ સમય થતાં અન્યા તૈયાર થવા લાગી. આજે એણે કંઇક અનોખો છતાં સૉઉલફુલ ડ્રેસ પસંદ કર્યો. આજ સુધી કોઇ ડીઝાઇન નહીં થઇ હોય એવો ડ્રેસ એટલે ચૂઝ કરી રાખેલો. છેક ગળા સુધી ફુલ બાંય વાળો નેક ડીપ આગળ પાછળ છતાં અભદ્ર ના લાગે, કાપડ ડીઝાઇન પ્રસિધ લખનવી ચીકન એમ્બ્રોઇડરી વાહીટીશ પીંક રંગમાં અને નીચે લોંગ ફુલ લોંગ મોટાં ઘેરાવતું સ્કર્ટ એ પણ ઉપર પ્રમાણે વ્હાઇટીંશ પીક ચીકન એમ્બ્રોઇડરી નીચે બોર્ડર પર નાનાં મોટાં બુંદા એમાં આછાં લીલા રંગનાં ફૂલ ભરેલા હતાં. અન્યાએ ગળામાં પાપાએ આપેલો ડેલીકેટ ડાયમંડની પેન્ડન્ટવાળી ચેઇન હાથમાં ડાયમંડન્ડ રીંગ્સ. પગમાં સફેદ ઊંચી હીલની સેન્ડલ