રામાયણ - શ્રી ગુરુ વંદના

(11)
  • 6.1k
  • 2.3k

પરમ પૂજ્ય સદ્‌ગુરુ શ્રી વિશ્વંભરદાસજી મહારાજના ચરણોમાં સાદર વંદન સહ સમર્પિતગુરુર્બ્રહ્મા, ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર: । ગુરુ: સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ: ॥ભક્તના હૃદયમાં સાત્વિક ભક્તિનું સર્જન કરતા બ્રહ્મા સ્વરૂપ શ્રી ગુરુ છે. ભક્તના હૃદયમાં ભક્તિ અને સાત્વિકતાની સૃષ્ટિ રચાયી હોય, તેની જાળવણી કે પાલન-પોષણ કરતા વિષ્ણુ સ્વરૂપ શ્રી ગુરુ છે. ભક્તના હૃદયમાં રહેલા અહંકાર અને અંધકારનો સંહાર કરનારા શંકર સ્વરૂપ પણ શ્રી ગુરુ જ છે. એટલે કે શ્રી ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. આવા મારા શ્રી સદ્‌ગુરુ વિશ્વંભરદાસજી મહારાજને કોટી-કોટી સાદર વંદન કરું છું.વાચક મિત્રો, આજથી શરૂ થતાં વિક્રમ સંવત 2076ના નવા વર્ષના આપને તથા આપના પરિવારને “નૂતન વર્ષાભિનંદન”. આજથી શરૂ