રીવેન્જ - પ્રકરણ - 16

(177)
  • 7.2k
  • 9
  • 4.3k

પ્રકરણ - 16 રીવેન્જ અન્યાનો નિર્ણય સાંભળીને રાજવીર થોડો હતાશ થયેલો કે અન્યા સાથે હવે વધુ સમય સાથે નહીં રહેવાય એનું જીવન વર્તન ગતિવિધિ પ્રેમ લાગણી બહું બદલાઇ જશે બીજું આશ્ચર્ય એ હતું કે અન્યામાં આવો અચાનક બદલાવ કેવી રીતે આવ્યો ? એક કીસમાં કે ફ્લર્ટમાં છેડાઇ જતી એને ગમતું નહીં અને આ થોડાક દિવસમાંજ એને બધું ગમવા લાગ્યું છેક કીસ અને સેક્સ કરવા માટે તત્પર હોય છે. આનું શું કારણ ? અન્યાને પેલા દિવસે ઘરે રાત્રે મૂકવા ગયો એ પૂરી સભાન હતી એણે અને એના પાપાનો ફોન આવેલો એ પણ યાદ હતું પછી પોતાનાં ઘરતરફ જોઇ બોલી