બસ નં. 143

(26)
  • 7.6k
  • 2
  • 1.5k

તમને પહેલીવાર પ્રેમ ક્યારે થયેલો? કદાચ બધાની જેમ પહેલી વાર સ્કૂલ માં જ થયો હશે અને ત્યાં જ કોઈને 143 કહ્યું હશે, 143 નો અર્થ તો ખબર જ હશે, આ તો સ્કૂલ માં જ ખબર પડી ગઈ હશે કોડ લેન્ગવેજ માં પ્રપોઝ કરવાની જાણીતી રીત છે,છતાં કહી દવ જેને ન ખબર હોઈ તેને, 143 એટલે i love you. તેના અક્ષર ની સંખ્યા પરથી રાખવામાં આવ્યું છે, પણ શું તે સાચો પ્રેમ હતો? મારી વાત કરું તો હજું સુધી મને એટ્રેકશન અને પ્રેમ વચ્ચેનો ફરક સમજી નથી શક્યો, પહેલા પ્રેમ લાગે પછી 1-2 અઢવાડિયા જાય એટલે અહેસાસ થાય કે મેય બી