ગેટ આઉટ

(17)
  • 3.8k
  • 1k

આજે કોલેજના લાસ્ટ યરમાં પણ પૂજાને લેક્ચરમાં આવતા મોડું થયું. આજ નો ફર્સ્ટ લેક્ચર એ પણ પેલા ખડુસનો હતો અને એ આજે અસાઈમેન્ટ આપવાનો હતો એટલે જવું જરૂરી હતું. પૂજાને એમ થયું કે ખડુસ બોર્ડમાં લખી રહ્યો છે એટલે ધીમા પગલે અંદર ઘૂસી ગઈ પણ અચાનક પેલા ખડુસે તેને પકડી પાડી. પૂજા નો ગોરો ચહેરો એકદમ લાલ થઇ ગયો કોઈ દિવસ કોઈએ ઊંચા અવાજે તેની સાથે વાત નહોતી કરી પણ આજે તેનું આવી બન્યું. તેને જોરથી એક ત્રાડ સંભળાઈ- "ગેટ આઉટ" પૂજા મીણની પુતળી ની જેમ ડરીને થંભી ગઈ.આ ભયંકર ક્રોધીની અત્યાર સુધી વાતો સાંભળી હતી. પહેલી