શ્રી રામનો રાજ્યાભિષેક

  • 10.4k
  • 1
  • 3.3k

જ્યારે 'રામ ' રાવણનો વધ કરી અયોધ્યા પરત ફર્યા ,ત્યારે ઠેર ઠેર લોકોના હૈયામાં આનંદ અને ઉલ્લાસ ભરેલા હતા. ત્રણે માતાઓ આનંદ માં ભાવવિભોર બની હતી. તેમને આજે જાણે સ્વર્ગથી પણ વધારે સુખ મળી ગયું હતું ! તો વળી ભરત અને શત્રુઘ્ન નાનું પૂછવું જ શું ? આખા અયોધ્યા નગર માં ઉત્સવ નો માહોલ બન્યો હતો. જ્યારે શ્રી રામ અયોધ્યા પહોંચ્યા, ત્યારે કહેવાય છે એ એમના ૧૪ વર્ષના વનવાસ નો છેલ્લો દિવસ હતો .૧૪ વર્ષ પુરા થયા બાદ ભગવાન શ્રીરામ આજે અયોધ્યા પહોંચ્યા . એટલે જ તે દિવસને દિવાળી તરીકે કદાચ આપણે ઉજવીએ છીએ . શ્રીરામના અયોધ્યામાં આવવાના સમાચાર ગુરુ