હમસફર - 5

(36)
  • 3.3k
  • 4
  • 1.7k

ટ્રેન આવી, બંન્ને વચ્ચેની વાતચીત ત્યાં જ અટકી ગઈ. "ખબર નહીં આટલા બધાં લોકો સવાર સવારમાં ક્યાં જવા નીકળી પડતા હશે! સૂતાં રહેતાં હોઈ તો શાંતિથી." જગ્યા શોધતાં શોધતાં અમિતે હૈયાવરાળ કાઢી. રિયા હસવા લાગી, "એલા, મારો ગુસ્સો બિચારા બીજાં લોકો પર કેમ નિકાળે છે? આપણી જેમજ બધાં ની મજબૂરી હોય, કોઈને શોખ ન થાય આવી રીતે ધક્કા ખાવાનો." રિયાએ ડહાપણ બતાવ્યું. હા, ચિબાવલી! તને બહુ બધાંની ફિકર થાય છે, ચાલો ઉપર ચડો, નીચે તો મેડ પડે એવું લાગતું નથી." કહેતા અમિત ઉપરની પાટિયા વાળી સીટ પર ચઢી ગયો, રિયા પણ સાથેસાથે. એ પાટિયા વાળી સીટ પર બેસવાની મજાતો એ