હમસફર - 4

(26)
  • 4.6k
  • 1
  • 2.3k

અને, નંબર સેવ થઇ ગયો, હા, અત્યારે તો મોબાઇલ માં જ.! "વાહ એલા, તારો તો નંબર પણ તારા જેવો જ અળવીતરો છે હો! 98*420*143" "પણ ધ્યાન રાખજે ગમે ત્યારે મેસેજ કે કૉલ ન કરીશ ફોન ગમે તેના હાથ માં હોઇ શકે, વળી કોઈ પૂછે ને મારે કહેવું પડે કે આજેજ નવો ભાઈ મળ્યો." કહેતી તે હસવા લાગી, અમિત પણ હસવા લાગ્યો. "હા મોટાં બહેન હવે ઘરે સિધાવો, નહીંતર ઘરનાં બધાં અમારી રાજકુમારી ક્યાં ગઈ કરતાં શોધવા નીકળી પડશે, બંને ખૂબ હસ્યાં અને હસતાં હસતાં જ બંન્ને છુટા પડ્યા. રિયા ને જતી જોઈ અમિત થોડીવાર વિચાર માં પડ્યો કે આ છોકરી