ધી ટી હાઉસ - 5

(73)
  • 3.7k
  • 4
  • 2k

મેપા ભગત એ થોડું, પાણી પીધું અને વાત આગળ વધારી."ચોથી ઘટના. આ ઘટના આપણા ગામના બસ, કંડકટર જીવણ સાથે બની હતી. એ રાત્રે તેની ડ્યૂટી પર થી આવી રહ્યો હતો. આ બધી ઘટનાઓ ના લીધે તેની પત્ની એ, તેને રાત્રે આવવાની ના પાડી હતી. પરંતુ, હું કોઈ ના બાપ થી નથી ડરતો! એવું કહી ને તે, એજ રસ્તે રાત્રે બાર વાગ્યે અહીં આવવા માટે નીકળ્યો. એક વ્યક્તિ રસ્તામાં મળ્યો. કઈ રહ્યો હતો કે, માશૂમ બાળકો ના ભલા માટે , ડોનેશન જોઈએ છીએ. હવે, જીવણ પીધેલો હતો. એના હોશમાં નહોતો. પરંતુ, આ હાલતમાં પણ એ બધું યાદ રાખી શકતો. રોજ ની