ધી ટી હાઉસ - 2

(100)
  • 4.1k
  • 9
  • 2.4k

થોડા દિવસો બાદ, મેપા ભગત બહાર ગામ થી પરત ફર્યા. સંજય ના મૃત્યુ ની વાત તેમના કાને ચઢી. તેમને થોડું દુઃખ થયું. તેઓ અહીં હોત તોહ, કંઈક કરી શક્યા હોત. કારણ કે, ચાર ઘટનાઓ બાદ આ પાંચમી ઘટના ઘટી હતી. હવે, તેનાથી બચવા માટે રસ્તો તોહ, નહીં! પરંતુ, ટૂંકો ઈલાજ મળી ગયો હતો. પરંતુ, જે થઈ ગયું! એ થઈ ગયું! મેપા ભગત સંજય ના ઘેર તરફ વળ્યા. ત્યાં જોયું તોહ, શોક સભા ચાલી રહી હતી. આસપાસ ના ગામડાઓ ની પબ્લિક પણ આવી પહોંચી હતી. ગામમાં આ ઘટના વિશે ઘેર-ઘેર વાત થઈ રહી હતી. શોક સભા બાદ, મેપા ભગત સંજય ની