શાપિત વિવાહ -16 (સંપૂર્ણ)

(200)
  • 8.4k
  • 8
  • 6.4k

ચારેબાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ છે..કોઈ કશુ જ બોલતુ નથી.સહુની હાલત ખરાબ હતી.હવે વિધિ બંધ થતાં જ થોડી વારમાં સિદ્ધરાજસિહ પણ ભાનમાં આવી ગયા હતા. તે કહે છે બેટા મારા કારણે આ બધુ થયું હુ વિધિ પુર્ણ ન કરી શક્યો... અનિરુદ્ધ  : ના પપ્પા એમાં તમારો પણ કંઈ વાક નથી. એ બધી એ આત્માની જ માયાજાળ હતી. યુવરાજ : પણ હવે શું કરીશું જીજુ ?? મને તો બહુ ચિંતા થાય છે. અનિરુદ્ધ : પપ્પા ભગવાન પર વિશ્વાસ રાખો કંઈક તો જરૂર થશે.અને બધા જ સાથે મળીને હનુમાન ચાલીસા બોલવાનું ચાલુ કરે છે સાથે...બધા લેડીઝ પણ અંદર આવી જાય છે. એ