શાપિત વિવાહ -15

(107)
  • 8.7k
  • 5
  • 7.6k

અનિરુદ્ધ : તો આટલા વર્ષે આજે કેમ અમારા જ લગ્ન અટકાવ્યા ?? આત્મા : તમારા નથી પહેલી વાર અટકાવ્યા. પણ કદાચ તને ખબર નહી હોય આ કુટુંબમા મારા પછી હજુ સુધી એક જ દીકરી હતી નેહલ પહેલાં. તે સુધા હતી .બાકી બધાના ઘરે દીકરાઓ જ છે. સુધા પણ તેના લગ્ન પહેલાં જ મૃત્યુ પામી હતી મારા કારણે પણ એ કોઈને ખબર નહોતી પડી કારણ કે તે નાનપણથી જ થોડી થોડી બિમાર રહેતી એટલે એ થોડા દિવસ આ કારણે બીમાર રહી પણ હુ એ વખતે તેના શરીરમાં પ્રગટ નહોતી થઈ કારણ કે એ વખતે મારી આત્મા શક્તિમાન નહોતી.એટલે એના મૃત્યુ ને