શાપિત વિવાહ -14

(112)
  • 8.6k
  • 6
  • 7.4k

બધી સામગ્રી આવી ગઈ છે.અનિરુદ્ધ બાવાજીએ આપેલી યાદી મુજબ બધુ એક એક વસ્તુઓ ગણી રહ્યો છે. તેમાં એક સિદુરની ડબ્બી રહી ગઈ છે...એ પણ નવી જ હોવી જોઈએ. એવી તો ઘરમાં ડબ્બી ક્યાંથી મળે ?? અને અડધી રાત્રે ક્યાં લેવા જવું ?? સુરજસિહ : બેટા આપણા ઘરે છે જે તારા લગ્ન માટે લાવેલા છીએ. પણ એ અત્યારે વાપરવી કે નહી ?? અનિરુદ્ધ : હા પપ્પા એમાં શું ?? આજે આ વિધિ સમાપન થશે તો જ કાલે લગ્ન શક્ય બનશે ને.આપણે ત્યાંથી જ લઈ આવીએ. સુરજસિહ : બેટા હુ અને શિવમ જઈને લઈને આવીએ છીએ. તુ અહીં તૈયારી કરી રાખ. અને