બે પાગલ - ભાગ ૨૧

(56)
  • 4k
  • 2
  • 1.6k

બે પાગલ ભાગ ૨૧ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. ત્રીજા નાટકની શરૂઆત થઈ ચુકી હતી. આ તરફ જેમ જેમ નાટક આગળ વધી રહ્યું હતું તેમ તેમ રુહાન અને જીજ્ઞાના મનમાં ચિંતાનો પણ વધારો થઈ રહ્યો હતો. સંજયસિહ વારંવાર રુહાન અને જીજ્ઞા સામે જોઈને વારંવાર તેની આસુરી હસી દેખાડતો અને રુહાનને ઈસારો કરીને પોતાની ઘડીયાર જોવાનુ કહેતો. યાર રુહાન કંઈ કર બાકી હવે આ વખતે હુ નથી ઈચ્છતી કે જીજ્ઞા