દિવ્યાંગને માત્ર જોવા, માણવા અને નકારવા કરતા જાણવા અને અનુભવવા વધારે અાલ્હાદાયક...!! સરદાર અને ગાંધીના ગુજરાતમાં મીઠડી ગુજરાતી ભાષા ધરાવતી ગુજરાતી પબ્લિક સામે આજે થોડી શરમજનક અને કટુતા ભરી યુનિક વાત કરવી છે. સેવા અને સહકાર આ બે શબ્દોનું તાંડવ એટલું પ્રચંડ છે કે સહાનુભૂતી શબ્દ પહાડ નીચે દબાઈ ગયો હોય એવું લાગે છે. પણ એનાં પ્રાપ્તિ સ્થાન તરફ નજર કરનાર વ્યક્તિ કેટલા? સેવા અને સહકારથી આગળ સહાનુભૂતી દર્શાવવાની તૈયારી કેટલાની? લગભગ આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ નહીં. કોઈ પણ પ્રકારનું દિવ્યાંગ વ્યક્તિ તમને મળે અને તમે એને ૧૦૦ રૂપિયા આપો અથવા તો તેને કઈ ખાવાનું આપો કે પછી