રાત પડી જાય છે પેલું પરિવાર ત્યાંને ત્યાં જ બેઠા હોય છે, મિહિર પણ એમની બાજુમા બેઠો હોય છે. મિહિર ઘણું બધું પૂછવા માંગે છે જ્યારે આ બાજુ ગ્યારા અને આરતી ની હાલત વધારે ચિંતામય બને છે. આરતી હવે બસ સ્ટેન્ડ પણ આટો મારે છે પરંતુ ત્યાં મિહિર ક્યાંય દેખાતો નથી. આરતી હવે બ્રિજેશને કોલ કરે છે અને બધી વાત જણાવે છે. મિહિર અને એ પરિવાર એક ખૂણા પર ના પ્લેટફોર્મ પર બેઠો હોય છે. બ્રિજેશ પણ બસ સ્ટેશન પોહચી જાય છે અને ગ્યારા અને આરતીને મળે છે. બ્રિજેશ એમના friend-circle મા કોલ શરૂ કરી દે છે. ધીરે ધીરે બધા