અદ્રશ્ય - 12

(73)
  • 3.6k
  • 3
  • 1.6k

આગળ જોયું કે એક નાગ નગ્લોજના દ્વારપાલ ને નાગપુષ્પ અને ચેઇન આપે છે થોડા દિવસ પછી રાહુલ તેના ઘરના વાડા માંથી બહાર આવે છે અને તે રોશની ને નાગલોક ની ઘટના જણાવે છે.પુજારીએ કહ્યું આ અતિ પ્રાચીન મંદિર છે અને આ મંદિર જાગૃત અવસ્થામાં છે. એટલે મને ખબર પડી કે એ ઊર્જા ત્યાં ભગવાનના જાગૃત અવસ્થામાં હોવાને લીધે મને મહેસુસ થતી હતી. એટલે હું જમીન અંદર સંદુક પાસે ગયો અને એ મંદિરમાં ભગવાનની મૂર્તિની નીચે જ જમીનમાં અંદર મેં એ સંદુક મુકી દીધું.કેમકે મને ખબર હતી કે આટલું પ્રાચીન મંદિર કોઈ તોડશે નહિં અને ત્યાં આટલી વિશાળ મુર્તિ કોઈ હલાવી