શાપિત વિવાહ -12

(84)
  • 8.8k
  • 6
  • 7.6k

સરોજબા એકદમ ચિંતામા છે બધા સાથે ઉભા છે ઉપર જ યુવરાજના રૂમ પાસે. નેહલ હજુ બેભાન અવસ્થામાં જ છે.વચ્ચે વચ્ચે તે જાગે છે અને કંઈક કહીને તે ફરી સુઈ જાય છે. હવે બધાને નક્કી એ તો કન્ફર્મ થઈ ગયું છે કે આ તેને કોઈ બીમારી કે શારીરિક તફલીક તો નથી જ કારણ કે બધા જ રિપોર્ટ નોર્મલ છે અને ત્રણ અલગ અલગ નિષ્ણાત ડોક્ટર ને બતાવ્યા પછી પણ કંઈ ફેર પડ્યો નથી. આ બાજુ યુવાની ઉભી છે બધા સાથે ,પણ તેના ચહેરા પર એક ઉદાસીનતા છે. શિવમ ફક્ત તેની પાસે આવીને ધીમેથી તુ મને મળજે મારે તારી સાથે એક વાત