" ફેંસલો ". વાર્તા સંગ્રહ.( બે વાર્તા ઓ, ફેંસલો ,સાચો નિર્ણય? , અને સાફસફાઈ). " ફેંસલો " આજે તો ફેંસલો થ ઇ જાય" ... શેનો ? પત્ની એ સવાલ પુછ્યો. " એજ કે આ દિવાળીએ હું ઓફિસ નહીં..... અને તું ઘર માં નહીં." ...અરે !!..આ શું બોલો છો? તમને કંઈ ભાનસાન છે.આ ઉંમરે આવું બોલો છો... તમને શું તકલીફ પડી."...... તકલીફ તો છેજ ને..કેટલાય દિવસથી આપણે બહાર ગામ ફરવા ગયા નથી...આ દિવાળી માં આપણે દીવ , સોમનાથ જવાનું છે..."...એમ બોલો ને ત્યારે..હું તો ગભરાઈ ગઈ..કે આ ઉંમરે હું ક્યાં જ ઈશ...તમારે