સનમ તારી કસમ (ભાગ ૨)

  • 5.3k
  • 3
  • 1.8k

પાછળના ભાગમાં આપણે જોયું કે નીલ બોડો અને બીટ્ટી જે ક્રિમિનલ્સ હતા તેમને એક નવી સોપારી મળી હતી નવા ખૂનની,પ્લાન રેડી થયો.હવે આગળ.....*** તારીખ ૨૯/૨/૨૦૧૬સોમવારખભા પર બ્લેક લેધરનું બેગ અને હાથમાં રાઉન્ડ યલો કલરના બોક્સ સાથે નાઈટ સુટ પહેરેલ નીલ અને બાજુમાં ઑલ્વેજ પોતાના ફેવરિટ ફંકી કપડામાં બોડો એકબીજાની બાજુ બાજુમાં ઉભા હતા.'યાર બોડા તું આજ તો ઢંગ કે કપડે પેહેન કે આતા??',બીટ્ટી એ બોડાને કહ્યું.યાર મેરી જાન ફિકર નોટ,Bhai is always perfect...પણ...."છોડ ઇસ્કો સમજાના મતલબ ગધે કો રાસ્તા દેને કે માફક હે",બીટ્ટી એ મનમાં પોતાને કહીને ચૂપ કરી દીધો.યાર બીટ્ટી આ નીલ લાગે મોડું કરશે આજે,એટલું પૂછતાં જ સામેથી વાઇટ