ધી ટી હાઉસ - 1

(112)
  • 5.7k
  • 8
  • 2.8k

ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. આ વરસાદમાં પુરપાટ જતી કાર અચાનક ઉભી રહી. વરસાદ નો પ્રવાહ વધારે હતો. આ પ્રવાહ સીધો કારના કાંચ પર પડતો હતો. વળી કારના વાઈપર્સ કાચ સાફ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. યુવાન એ કોઈ સુરક્ષિત સ્થાને આશય લેવાનો નિર્ણય કર્યો. આમ, તે કોઈ સુરક્ષિત સ્થળ ની શોધમાં આગળ વધવા લાગ્યો. પાસે જ એક શોર્ટકટ હતું. એ શોર્ટકટ તરફ તેણે કાર વાળી. આગળ થોડે દુર પ્રકાશ પડી રહ્યો હતો. આમ, યુવાન એ પ્રકાશ તરફ આગળ વધ્યો. એ પ્રકાશ એક ટી હાઉસ નો હતો. એક વૃદ્ધ વ્યક્તિ એ ટી હાઉસમાં ચાં બનાવી રહ્યો હતો. યુવાન આશ્ચર્યમાં