સબંધની સમજણ - ૪

(35)
  • 4.2k
  • 1
  • 2k

કેટલા જોયા હતા સ્વ્પ્નએ ધૂંધળા થયા,કસોટીમાં જ તો પોતિકાના પારખા થયા!નેહાનો પુત્ર હવે પ્રભુચરણ પામ્યો હતો, નેહા સહીત આખા પરિવારને આ બનાવ એક ધ્રાસ્કો આપી ગયો હતો. હવે આગળ..નેહાને મિલને એના પિયર ૧૫દિવસ આરામ કરવા માટે મોકલી હતી. અને આ જે અણધારી પરિસ્થિતિ હતી એમાં એના પિયરમાં થોડા દિવસોએ રહે તો વધુ અનુકૂળ રહી નેહા આ સ્થિતિમાંથી જલ્દી બહાર આવી શકે એ વિચારથી નેહાને મિલન ખુદ મુકવા ગયા હતા. ૨/૩ દિવસ પોતે પણ રોકાણ કરી અને પછી એ સાવરકુંડલાની પોતાની હોસ્પિટલમાં એનું મન પરોવવા જતા રહ્યા હતા. હા, મિલન પોતે શારીરિક રીતે જ ત્યાં નહોતા, તેનું મન નેહામાં જ હતું! મિલન