ચીસ - 40

(97)
  • 6.5k
  • 3
  • 2.7k

બાદશાહ ધીમે પગલે મહારાણીના શયનકક્ષ તરફ આગળ વધ્યો. ત્રણેય મહારાણીઓના શયનકક્ષ અડખે-પડખે હતા. રાણીવાસ વિસ્તારમાં અમુક દાસીઓ સિવાય કોઈને આવવાની ઇજાજત નહોતી. ચોરની જેમ છુપાતા સુલેમાન સાળવીએ અવાજની દિશામાં પોતાની નજરના ઘોડા દોડાવ્યા. કોઈની ફૂસફૂસાહટ સંભળાઈ. અવાજ પહેલી રાણીના કમરા તરફથી આવતો હતો. બાદશાહે કાન સરવા રાખી ભીતરના અવાજોને કાનને કડૂખલે પહોંચાડવાની કોશિશ કરી."મગર રાણી સાહેબા ..!એક મધુર સ્વર મહારાજના કર્ણપટલે અથડાયો."મેં ઐસા હરગીજ નહી કર સકતી. માનતી હું કી મેં અપને હસબંડ કો બચ્ચે નહિ દે પાઈ.. શાયદ 'માં' બનના મેરે સોભાગ્ય મે નહી હૈ..! પર ઉસમે મેરા કસૂર ક્યા હૈ..? ક્યા કર સકતી હું મૈ..?"મહારાણીના બેડરૂમમાં આખરે કોણ