આપણાં સંબધો આપણાં રહે તો સારૂં

(12)
  • 2.9k
  • 1
  • 1k

'આનલ તું મારી વાત સમજવા તૈયાર જ નથી તો હું શું કહું તને. તું પહેલાં આવી તો ન હતી. પછી શા માટે આમ અચાનક...' 'પ્રેરક.. આ તું મને પૂછે છે ? કેમ... અચાનક... આવી પ્રશ્નોત્તરી તારા મુખેથી સારી નથી લાગતી. તે મને અચાનક જ આંચકો આપ્યો છે ને... મારો વિચાર કર્યો ? કહી દીધું જાણે આપણે ત્રણ વર્ષ પહેલાં મળ્યા ત્યારે જે રીતે તે "આનલ આઈ લવ યુ" કહ્યું હતું એમ.' 'અરે મારી વ્હાલી દોસ્ત..' 'અચ્છા તો હું હવે પ્રેમીકામાંથી દોસ્ત થઈ ગઈ એમ ને.. સારું પ્રેરક તને જેમ ઠીક લગે એમ કર. લાગે છે કદાચ મારી અપેક્ષાઓ વધુ પડતી