આર્યરિધ્ધી - ૩૧

(54)
  • 3.8k
  • 2
  • 1.5k

રિધ્ધી માટે આર્યવર્ધન તરફથી રચાયેલી એક રચનાદિલ માં વસેલો પ્રાણ છે તુંશરીર જીવંત રાખનાર આત્મા છે તુંમગજને કામ કરતું રાખનાર ચેતના તુંહદયને ધબકતું રાખનાર ધબકાર તુંમારા સર્વસ્વ માં રહેલી તુંમારુ સર્વત્ર છે તુંશૂન્ય માં એક છે તુંએક માં અનંત છે તુંઆરંભ નો અંત છે તુંઅંત નો આરંભ છે તુંવૈષ્ણવી છે તુંરુદ્રાસખી છે તુંછે ખૂબ જ ખાસ તુંઆર્યવર્ધન ની પ્રેમિકા છે તું રિધ્ધીઆર્યવર્ધન ને હસતો જોઇને ક્રિસ્ટલ ગુસ્સે થઈ. તેણે ટેબલ પર હાથ પછાડી આર્યવર્ધન ને ચૂપ થવા માટે કહ્યું. એટલે આર્યવર્ધન માંડ માંડ પોતાનું હસવું રોકી શક્યો. પછી થોડી વાર સુધી બેમાંથી કોઈ કઈ પણ બોલ્યું નહીં.ક્રિસ્ટલે આર્યવર્ધને ફરીથી પૂછ્યું