પ્રેમ અંગાર - પ્રકરણ : 37

(82)
  • 4.1k
  • 14
  • 1.9k

પ્રકરણ 37 પ્રેમ અંગાર આશુ આજે આપણાં ગાંધર્વલગ્ન પ્રેમ સપ્તપદીમાં કરી લીધાં. માંબાબાની સાક્ષીમાં એકબીજાનો સ્વીકાર કર્યો જાણે બે જીવ એક સંસ્કારથી એક થઇ ગયા. આસ્થા વિશ્વાસને એનાં માતા પિતા. કાકુથ અને વસુમાંની તસવીર પાસે લઇ ગઇ. આસ્થાની આંખોમાં આસું ધસી આવ્યા અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. વિશ્વાસ પણ ગંભીર થઇ ગયો. એણે આસ્થાને આશ્વાસન આપ્યું. આસ્થા કહે “દાદુ અમે તમારાં આશીર્વાદ સાથે જ આ લગ્ન કર્યા છે તમને હાજર અને સાક્ષી માનીને બંધનમાં બંધાયા મમ્મી પપ્પાની એટલી સ્મૃતિ નથી પણ તમે લોકો મારા હદયમાં વસેલાં છો અમને સંપૂર્ણ આશીર્વાદ આપો. તમારી મારાં લગ્ન માટેની કેવી..