અમંગળા - ભાગ ૭

(30)
  • 3.3k
  • 4
  • 5.8k

સરલાએ આગળ કહ્યું સરકારી નોકરી કરતા હતા પછી વોલન્ટરી રિટાયરમેન્ટ લઈને લોકીની સેવા શરુ કરી . તેમના બાળકો પણ સારી જગ્યાએ નોકરી કરે છે . નિમીભાભીએ કહ્યું એક વાર દેખાડવામાં કોઈ વાંધો નથી . વડોદરાના છેવાડે તેમનું ઘર હતું . જયારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે બહુ ભીડ હતી , બે કલાકે તેમનો નંબર આવ્યો એટલે મંગળાને સરલા સાથે બેસાડીને રસિકભાઈ અને નિમીભાભી અંદર ગયા અને બાબાને બધી વાત કરી જે તેમણે ધ્યાનથી સાંભળી અને કહ્યું થોડો કોમ્પ્લિકેટેડ કેસ છે . રસિકભાઈ એક કામ કરો આ બહેન ભલે અહીં બેસે આપ પેલા બહેનને અંદર લઇ આવો હું તેમની સાથે વાતચીત