લવ ની ભવાઈ - 16

(39)
  • 4.5k
  • 6
  • 2k

? લવ ની ભવાઈ - 16 ? ક્રિષ્ના - જો ભાઈ પેલું કહેવાય ને " જ્યારે કોઈ સંબંધ તૂટે અથવા પૂર્ણ થાય ત્યારે એની પાછળ નું મુખ્ય કારણ બંને માંથી એક ની ખામોશી છે " જ્યારે રિલેશન માં કોઈ એક ચૂપ થઈ જાય ત્યારે એ રિલેશનના અંતની શરૂઆત થાય છે. અને મારા પાગલ ભાઈ તું દુઃખી ના થા. તારો પ્રેમ સાચો છે અને અવની નો પણ. બસ ખાલી એક બીજા સમજો એટલે પ્રેમ સફળ.. નીલ - બેન તું એક કામ કર તું જ અવની ને કોલ કર અને એના જોડે