ખોફનાક ગેમ - 11 - 3

(83)
  • 4k
  • 8
  • 1.7k

“મિ. ડેનિયલ...તમે પણ તે બોટ પર અમારી સાથે જ હતા. તમે પણ અમારી સાથે ટાપુના કરંટમાં ફસાઇને મરી શકો તેમ હતા. બીજું કે અમે તમારી લાશ તે ટાપુના કિનારે જોઇ હતી. તે કોની હતી અને ટાપુના કિનારા પર સોનું તો દરિયામાં વેરાઇ ગયું હશે...” વિનય એકી શ્વાસે બોલી ગયો. તેના સ્વરમાં જાણવાની ઉત્સુકતા અને ઇન્તજારી સ્પષ્ટ દેખાતી હતી.