ખોફનાક ગેમ - 11 - 2

(77)
  • 3.4k
  • 6
  • 1.5k

“વિનય...આદિત્ય મળી જાય એટલે જહન્નુમમાં ગયો મોરીસ અને આ મોતનું ટાપુ.” કંટાળાભર્યા ચહેરે કદમ બોલ્યો. “તું ખરેખર કંટાળી ગયો છે. કદમ...તને જલદી તાનીયા પાસે લઇ જવો પડશે...” ફિક્કુ હસતાં પ્રલય બોલ્યો. તાનીયાની યાદથી કદમના હ્રદયનના ઊંડાણમાં ટીશ ઉપડી. “કોણ જાણે હવે તાનીયાને મળી શકશે કે કેમ...” વિચારતા તે તાનીયામાં ખોવાઇ ગયો.