રીવેન્જ - પ્રકરણ - 14

(176)
  • 6.7k
  • 8
  • 4.3k

પ્રકરણ -14 રીવેન્જ અન્યા સવારે ઉઠી ત્યારે એકમ આળસ અને સંતોષ સાથે ઉઠી.. ઊઠી એવી માં પાસે ગઇ અને ચુમીઓ લીધી અન્યાને જુદા રૃપમાં જોઇ હોય એવું લાગ્યું માં એ પુછ્યું શું વાત છે બેબી આજે સમયસર ઉઠીને આવી તું પણ ખુબ ખુશખુશાલ મૂડમાં ? તું જે રીતે રાત્રે પાર્ટી કરીને આવેલી અને મને તુ સીધી હવે બપોરે જ ઉઠીશ. હજી સેમ પણ બહાર નથી આવ્યાં કંઇ નહી આવ બાપ દીકરી બંન્ને સાથ જ કોફી અને બ્રેકફાસ્ટ કરજો. અન્યાએ કહ્યું "એટલે જ વ્હેલી ઉઠીને આવી ગઇ કે તમારી સાથે બ્રેકફાસ્ટ માટે બેસી શકું મોમ તું સવારે પપ્પાને બોલાવીને