એક વાત કહું દોસ્તી ની - 4

(17)
  • 4.9k
  • 1
  • 1.5k

શું ખુશી શું ગમ ?? ભુલી જવાય જયારે સમજજો દોસ્તી નો દમ !! સાચો દોસ્ત મલ્યો ત્યારે ચાલ દોસ્તી ને અનોખી બનાવિયે!!......... ________#####___________#####__________ VVN ની ચહલપહલ વાડી રાત શરૂ થઈ ગઈ.... અહિયા પણ રાત ના 12 વાગે દિવસ ઉગતો હોય છે.ફૂડ કોર્નર તો જાણે વિધાનગર ના રાત ની મેહ્ફીલ ની રોનક છે. શાસ્ત્રીમેદાન તો vvn ની શાન કહેવાય...? બસ્સ ત્યા નો જ એક માહોલ છે. જે બધા નુ ધ્યાન ખેંચે છે. ગ્રીક ગૉડ લાગતાં છોકરા ને એક સાઉથ ફિલ્મ ના હીરો એ પકડ્યો હતો..... અબે ઓય સફેદ લંગુર !! આજ પાછી કોઇ છોકરી ને હેરાન કરી ને તો જોવા