AFFECTION - 5

(35)
  • 4.9k
  • 4
  • 2.4k

હું જરાક અસમંજસ માં હતો કે શું ચાલી રહ્યું છે આ બધું??હું ક્યાં છું ??? એટલે આ સવાલનો જવાબ લેવા હું મારા બેડ પરથી ઉભો થયો અને બારીની બહાર જોવા પ્રયત્ન કર્યો....દૂર સુધી હરિયાળા ખેતરો જ દેખાયા તે બારીમાંથી....હવે હું થોડોક ગભરાઈ ગયો...કારણકે મારો રૂમ લગભગ ત્રીજા અથવા ચોથા માળે હતો.જાણે મને નજરકેદ કરી લીધો હોય એવું લાગવા લાગ્યું.ઘર નહીં મહેલ જ હશે..એવું મેં ધારી લીધું.મારો રૂમ ખોલવા જ જતો હતો ત્યાં સામેથી પેલી છોકરી પાછી આવી ગઈ..she : તું તો બહુ જલ્દી સાજો થઈ ગયો લાગે છે..me : શુ નામ છે તારું?તું મને ખરેખર પ્રેમ કરે છે?? છેલ્લી વખત