૨૩૧ - જ્હોન ટોનિન 

  • 2.9k
  • 1
  • 865

સંત.આંદ્રેસ ઘરડાઘર માં રહેતા એક મહાન વ્યક્તિવ નાં કરુણ અંત ની વાત આપણે છેલ્લી વાર્તા ૨૨૬-મિસ્ટર લિસ માં જોઈ. સંત.આંદ્રેસ ઘરડાઘર એની રીત નું અજાયબ ઘરડાઘર છે, એ ઇમારત નો ખુદ નો એક ભવ્ય ઇતિહાસ છે. ઈસવીસન ૧૮૬૨ માં ચાર્લ્સ નામક એક ધનિક શેઠ હતો ને એની એક પત્ની ને બે સંતાનો હતી. ૧૮૭૦ ની આસપાસ ચાર્લ્સ નું અચાનક અકાળે મૃત્યુ થયું ને એની યાદ માં એના સુપુત્ર અને પત્નીએ ૩ માળ નું એક વિશાળ અને આલીશાન મહેલ જેવું એક મકાન બંધાવ્યું, જેમાં ૧૬ બારણાં ને ૭૮ બારીઓ સાથે બે બગીચા હતા. ૧૯૦૦ માં ચાર્લ્સ ના પુત્ર નું મુર્ત્યું થયા