Minor planet (નાના ગ્રહ) ને મળ્યું એક મહાન ભારતીય સંગીતકાર અને શાસ્ત્રીય ગાયકનું નામ

  • 3.8k
  • 1.2k

આપણી સૂર્યમાળા એટલે કે સૌરમંડલમાં ઘૂમી રહેલા એક નાના ગ્રહ (minor planet) ને મળ્યું એક મહાન ભારતીય સંગીતકાર અને શાસ્ત્રીય ગાયકનું નામ. કયા નાના ગ્રહને મળ્યું અને કયા સંગીતકારનું નામ મળ્યું તે જાણતા પહેલાં થોડું ગ્રહોના નામકરણનું વિજ્ઞાન જાણી લઇએ. “International Astronomical Union" (IAU)ના નામથી ઓળખાતા આંતરરાષ્ટ્રીય સંગઠનનું મુખ્યાલય ફ્રાન્સનું પેરિસ શહેર છે. આ સંસ્થા દરેક અવકાશી પદાર્થોના નામ નક્કી કરવા માટે જવાબદાર સંસ્થા છે. IAUની સ્થાપના 1919માં થઈ હતી. કોઈ પણ ખગોળીય પિંડની શોધ થાય તેની જાણ IAUને કરવામાં આવે છે. ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, માઇનોર પ્લાનેટસ વગેરેનું નામકરણ કરવા માટેની પદ્ધતિ જુદી જુદી છે. વાચકોના