કઇક આવું પણ હોઇ - 3

(20)
  • 2.9k
  • 3
  • 1.3k

આપણે આગળ જોયું કે બેલા પણ એટલો જ યાદ કરે છે ઇશાનને ઈશાન પણ એટલું જ યાદ કરે છે બેલાને. હવે ડિસેમ્બર મહિનો શરુ થવાનો હતો આ મહિનામાં ઇશાન નો બર્થ ડે આવે છે 13 તારીખે એ પોતાનો જન્મ દિવસ ક્યારેય પણ ઊજવતો નથી .જ્યારે એ બેલા સાથે હતો ત્યારે બેલા ખૂબ સારી રીતે ઈશાન નો જન્મદિવસ ઊજવતી અને હજી પણ ઉજવતી જ હોય છે .બેલા ઇશાન નો જન્મદિવસ સાથે ના હોય તો પણ કેવી રીતે ઊજવતી હોય? તે આપણે આ ભાગમાં જાણીયે કેમ થસે આ વખતે સામે હોવા છતા મળશે ...એ બેલા ને ? શું બેલા એને રુબરુ વિશ કરી શકશે birthday?આગળ જોઈશું... શિવ એક