પેહલા પેહલા પ્યાર હૈ !! - 13

(35)
  • 4.3k
  • 5
  • 2k

(આગળ ના ભાગ માં જોયું કે અંશ અને પાયલ બન્ને મળીને ખૂબ વાતો કરે છે..હવે આગળ..) બીજા દિવસે લગ્ન હોય છે એટલે બધા તૈયારી કરતા હોય છે અને સવારે પીઠી ની પણ વિધિ હોય છે એમાં બધા એ પીળા રંગના જ કપડાં પેહરવના હોય છે.. પેહલા બધી સુહાગણો વિશાલ ને પીઠી લગાવે છે અને પછી પાછળ થી આવીને પાયલ વિશાલ નું આખું મોઢું રંગી કાઢે છે ..વિશાલ એને મસ્તી માં મારવા માટે ઊભો થઈ જાય છે એટલે પાયલ દોડવા લાગે છે .. દોડતા દોડતા એ અંશ ને ટકરાય છે અને એના હળદર વાળા હાથ અંશ ના કુર્તા પર લાગી જાય