ફેસબુક પ્રેમ..શું શક્ય છે?? - ૪

(12)
  • 3.7k
  • 1.8k

હાર્દિક: "ચાલ પ્રથમ , થોડી સેલ્ફી લઈએ ને" . પ્રથમ: "ના હું અહી ફરવા આવ્યો છું સેલ્ફી લેવા નહિ" હાર્દિક: " તારા તો નખરા જ વધારે, એકદમ ખડુસ છે તું" પ્રથમ: " યાર મને નઈ પસંદ ફોટો પડાવવાનું ખબર જ છે ને તમને અને અચાનક તેને કંઇક યાદ આવ્યું અને કીધું હું અહી બેસું તમે એન્જોય કરો' હાર્દિક: " સારું ભાઈ તું બેસ એકલો" પ્રથમ ને યાદ આવ્યું કે કાવ્યા પણ તેણે ખડૂસ કહેતી હતી, પણ તેણે ગુસ્સા માં તેને unfriend કરી દીધી હતી. તેણે વિચાર્યું ચાલ તેને પાછી request મોકલુ. પ્રથમ રાજસ્થાનની RTU University માંથી કૉલેજ કરતો. તે