માં - એક આરાધના

(14)
  • 5.3k
  • 1
  • 1.1k

એક ખાલીપો વ્યાપી જાય છે મુજ મન મા, માં હું નથી જોતો જ્યારે તુજ ને ઘર મા. મમતા ની મુરત.. કરૂણાં ની સાગર..એવી માવલડી કે જેનું સ્મરણ માત્ર આરાધના થી ઓછું નથી. આવી જ કંઈક માં ના મહિમા ની વાત લઈ ને આવી રહ્યો છું તો જરૂર થી વાંચો.....માં-એક આરાધના.