દીપોઉત્સવ

  • 3.7k
  • 1.2k

દિવાળી દીવડાનો તહેવાર "દીપોઉત્સવ"દિવાળી આવી દીવડા લાવી , નવા વરસનો નવલો રંગ લાવી. દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ" તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, "મનના પ્રકાશની જાગૃતિ".સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે ભારતમાં કરોડો ઘર અને વ્યવસાયના સ્થળોએ દીપકને ખુબ જ માનપૂર્વક , સ્નેહપૂર્વક અને અનન્ય આસ્થા સાથે પ્રગટાવવામાં આવે છે અને પોતાની આસ્થાની એ અનન્ય શક્તિ પાસે સર્વ મંગલ થાઓની પ્રાર્થના કરવામા આવે છે ...આમ મનાવે જોયું કે દીપક અંધકારનો નાશ કરે છે . બુદ્ધ દર્શનનું એક વાક્ય છે "અપ્ય દીપો ભવ" પોતાનો પ્રકાશ સ્વયંમ બનો