પ્રેમ ની અભયાકૃતિ - 4

(16)
  • 2.8k
  • 1
  • 1.4k

હા આવી ગઈ તમારી સૌ ની વાર્તા પ્રેમ ની અભયાકૃતિ .... આગલા ભાગ માં આપણે જોયું તેમ .... હવે , આટલી વાત પરથી તમને એટલું તો ખબર પડી જ હશે કે કપૂર પરિવાર માં 2 ટીમ છે.વિહા-વિશ્વાસ અને વિહાર-વિશ્વા . જે કાયમ ઝગડતા જ હોય....... આ બધું જોઈ અનોખી મન માં વિચારે છે , "કેવી છે આ માયા ઈશ્વરની સાગા ને સૌતેલા ની જોડી બનાવી બેઠી " બંગલા નો મેઈન ગેટ ખુલતા બધા ની નજર એ તરફ જાય છે....... વિહા એ મોટે થી બૂમ પાડી "મામુ....." અને દોડી અને એમને ભેટી પડી . આ વિહા ના મામા એટલે કે રવિ