હું છું ને તારી સાથે...

  • 6.7k
  • 3
  • 1.8k

હું છું ને તારી સાથે...ઉદય મણીયાર"હું છું ને તારી સાથે..." કેવુ સુંદર મજાનું વાક્ય છે... ભલે ને ફક્ત સાત અક્ષરનું બનેલું આ નાનુ એવુ વાક્ય હોય પણ તમને સાત સમંદર પાર કરવાની શક્તિ આપે છે... આ વાક્ય ખુદ માં એક અલગ દુનીયા છે... નશીબદાર હોય છે એ લોકો જેઓ ને આવુ વાક્ય સાંભળવા મળે છે... તમે મુશ્કેલી થી ઘેરાએલા હોય...,કોઈ માર્ગ સુજતો ના હોય...કોઈ જાતની કાંઈ આશા ના હોય બસ ચારે તરફ અંઘકાર અંઘકાર જ હોય... અને અંઘકાર માં અથડાતા જતા હોય કોઈ પ્રકાશ નજર ન આવતો હોય કે કોઈ માર્ગ જડતો ના હોય અને મુશ્કેલીએ માઝા મુકી હોય... ત્યારે