ભયાનક સફર એક ટ્રેનની - ભાગ- ૪ - છેલ્લો ભાગ

(108)
  • 4.9k
  • 3
  • 2k

તે નજીક આવી અને બોલી.. "શું જાણવા માંગે છે???""બસ એજ કે તમે તે રેલવે ટ્રેક ની પાસે ... મારા મિત્રે મને કહેલું કે એક સવારે લાશ મળી હતી ત્યાંથી..." મે બોલ્યા પછી મેહસૂસ કર્યું કે કદાચ હડબડી મા બોલી નાખ્યું જે નહિ બોલવું જોઈતું તું. "આઈ મીન કે એમની શી કહાની છે.???" "કહાની ???? " એ મારી આંખોમાં જોઇને બોલી. """કહાની નહિ નિશાની!!!"" ""તે રેલવે ટ્રેક નિશાની છે."""વફાદારીથી બેવફા થઈ જવાની નિશાની. ..." "મતલબ??" મે એમને પૂછ્યું તો તે વોશ બેસિન ની સામે આધાર લઈ અને બોલી..જેમકે લાંબી વાત કે કોઈ કહાની કહેવા માંગતી હોય.. મે પેહલી વખત એમની ખૂબસૂરતીને એટલા