પ્રેમ અંગાર - પ્રકરણ : 35

(75)
  • 3.6k
  • 9
  • 1.8k

પ્રકરણ ; 35 પ્રેમ અંગાર જાબાલી ઇશ્વા અંગીરા ગાડીમાં સામાન મૂકવા લાગ્યા મુંબઇ પાછા જઇ રહ્યા છે. જાબાલી વિશ્વાસને ભેટી વિદાય લીધી ઇશ્વાએ કહ્યું કંઇ કામ હોય અચકાતા નહીં જણાવજો. અંગિરા વિશ્વાસને ભેટી અને એના કાનમાં કહ્યું “બાય વિશું હું પાછી આવીશ પછી મોટેથી કહ્યું બાય વીશુ વિશ યુ ગ્રેટ ડેઇઝ અહેડ. કહી બધા મુંબઇ જવા નીકળી ગયા.” આસ્થાનો ફોન આવ્યો. વિશ્વાસે કીચનમાંથી દોડી આવીને ફોન લીધો. હાય આશુ લવ યુ સ્વીટું આસ્થા કહે વિશુ મીસ યું શું કરો ? વિશ્વાસ કહે આ કોફી બનાવું છું એટલે સાથે નાસ્તો કરી ઓફીસ જઉં બોલ આશુ તારે કંઇ કહેવાનું