પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 45

(115)
  • 6k
  • 4
  • 1.9k

આપણે આગળ ના ભાગ માં જોયું કે અંગદ ,આર્દ્રા ,અવિનાશ અને વિશ્વા ,એ દિવ્ય અશ્વ ની મદદ થી અશ્વત્થ ના ચમત્કારી વૃક્ષ સુધી પહોચી જાય છે.વૃક્ષ પાસે પહોચ્યા બાદ ઘણી વાર સુધી શોધખોળ કર્યા બાદ તેઓ ને એ જાદુઇ માર્ગ વિષે જાણ થાય છે ,જેના પર દિવ્ય અશ્વ ના પગ ના નિશાન હોય છે.ત્યારબાદ તેઓ એ માર્ગ થી પૃથ્વી ના પેટાળ માં આવેલી એક અલગ જ દુનિયા માં પહોચી જાય છે.જે આબેહૂબ માયાપુર જેવી જ દેખાઈ રહી હતી ,ત્યાં એમની મુલાકાત એક નીલાંજના નામની સ્ત્રી સાથે થાય છે.નીલાંજના એમને આ જગ્યા નું નામ કાયાપૂર બતાવે છે અને એ પણ જણાવે